Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 5

5.9 પ્રકાશન નોંધો

Red Hat Enterprise Linux 5.9 માટે પ્રકાશન નોંધો

પ્રકાશન 9

માન્યસૂચન

Copyright © 2012 Red Hat, Inc.

The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.

Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.

Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.

Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.

Java® is a registered trademark of Oracle and/or its affiliates.

XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.

MySQL® is a registered trademark of MySQL AB in the United States, the European Union and other countries.

All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
RaleighNC 27606-2072 USA
Phone: +1 919 754 3700
Phone: 888 733 4281
Fax: +1 919 754 3701

સાર

Red Hat Enterprise Linux ગૌણ પ્રકાશન વ્યક્તિગત વધારો, સુરક્ષા અને ભૂલ સુધારા એરાટાનું એકત્રિકરણ છે. Red Hat Enterprise Linux 5.9 પ્રકાશન નોંધ દસ્તાવેજો એ મુખ્ય બદલાવો એ Red Hat Enterprise Linux 5 ઓપરેટીંગ સિસ્ટમમાં કરેલ છે અને તે આ ગૌણ પ્રકાશન માટે કાર્યક્રમોને સાથ આપી રહ્યુ છે. આ ગૌણ પ્રકાશનમાં બધા ફેરફારો પર વિગત થયેલ નોંધો ટૅકનિકલ નોંધ માં ઉપલબ્ધ છે.
પ્રસ્તાવના
1. હાર્ડવેર આધાર
2. કર્નલ
3. ઉપકરણ ડ્રાઇવરો
3.1. સંગ્રહ ડ્રાઇવરો
3.2. નેટવર્ક ડ્રાઇવરો
3.3. વિવિધ ડ્રાઇવરો
4. ફાઇલ સિસ્ટમ અને સંગ્રહ સંચાલન
5. ઉમેદવારી સંચાલન
6. સુરક્ષા અને સત્તાધિકરણ
7. કમ્પાઇલર અને સાધનો
8. ક્લસ્ટરીંગ
9. વર્ચ્યુઅલાઇઝેશન
10. સામાન્ય સુધારાઓ
A. પુનરાવર્તન ઇતિહાસ

પ્રસ્તાવના

પ્રકાશન નોંધો સુધારાઓ અને ઉમેરાનાં ઉચ્ચ સ્તરનો વિસ્તાર પૂરો પાડે છે કે જે Red Hat Enterprise Linux 5.9 માં અમલીકરણ કરી દેવામાં આવ્યો છે. Red Hat Enterprise Linux for the 5.9 સુધારા માટે બધા ફેરફારો પર વિગત થયેલ દસ્તાવેજીકરણ માટે, ટૅકનિકલ નોંધ નો સંદર્ભ લો.

પ્રકરણ 1. હાર્ડવેર આધાર

mstflint એ ConnectX-3 ઉપકરણો માટે આધાર આપે છે
mstflint પેકેજ, કે જે Mellanox ફર્મવેર બર્નિંગ અને નિદાન સાધનોને પૂરુ પાડે છે, હવે તે Mellanox ConnectX-3 ઉપકરણો માટે આધારને સમાવે છે.

HP સ્માર્ટ એરે નિયંત્રકો અને MegaRAID માટે smartmontools આધાર
smartmontools પેકેજ, કે જે SMART-સક્ષમ હાર્ડ ડ્રાઇવોને મોનિટર કરવા માટે સાધનોને પૂરા પાડે છે, HP સ્માર્ટ એરે નિયંત્રકો માટે આધારને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.

ipmitool delloem આદેશો સુધારેલ છે
Dell-લગતુ IPMI ઍક્સટેન્શન, કે જે ipmitool ઉપયોગિતામાં delloem ઉપઆદેશને ઉમેરે છે, નીચેનાં ઉન્નતીકરણોને સમાવવા સુધારી દેવામાં આવ્યુ છે:
  • નવો vFlash આદેશ, કે જે વિસ્તરેલ SD કાર્ડ વિશે જાણકારીને દર્શાવવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે.
  • નવો setled આદેશ, કે જે બૅકપ્લેન LED પરિસ્થિતિને દર્શાવવા વપરાશકર્તાઓને પરવાનગી આપે છે.
  • સુધારેલ ભૂલ વર્ણનો.
  • નવાં હાર્ડવેર માટે ઉમેરાયેલ આધાર.
  • ipmitool પુસ્તિકા પાનામાં ipmitool delloem આદેશોનું સુધારેલ દસ્તાવેજીકરણ.

NetApp LUNs માટે સુધારાયેલ રૂપરેખાંકન
NetApp LUN બિલ્ટ-ઇન રૂપરેખાંકન હવે મૂળભૂત રીતે tur પાથ ચકાસણીને વાપરે છે. નીચેનાં હાર્ડવેર કોષ્ટક પરિમાણોને સુધારી દેવામાં આવ્યા છે:
  • flush_on_last_del ને સક્રિય કરી દેવામાં આવ્યુ છે,
  • dev_loss_tmo ને 600 માં સુયોજિત કરવામાં આવ્યુ છે,
  • fast_io_fail_tmo ને 5 માં સુયોજિત કરવામાં આવ્યુ છે,
  • અને pg_init_retries ને 50 માં સુયોજિત કરવામાં આવ્યુ છે.

પ્રકરણ 2. કર્નલ

સિસ્ટમ કોલ ટ્રેસપોઇંટ
સિસ્ટમ કોલ ઘટનાઓ માટે નીચેનાં ટ્રેસપોઇંટને ઉમેરી દેવામાં આવ્યા છે:
  • sys_enter
  • sys_exit

સિસ્ટમ કોલને દાખલ કરવાનું અને ટ્રેસપોઇંટમાંથી બહાર નીકળવાનું ફક્ત આર્કિટેક્ચરો પર આધારભૂત છે કે જેની પાસે સક્રિય થયેલ HAVE_SYSCALL_TRACEPOINTS રૂપરેખાંકન વિકલ્પ છે.

IPv6 UDP હાર્ડવેર Checksum
Red Hat Enterprise Linux 5.9 એ IPv6 પર ચાલતા UDP માટે હાર્ડવેર checksum આધારને ઉમેરે છે.

પ્રતિ પ્રક્રિયા સ્ત્રોત સીમાઓ
prlimit64() સિસ્ટમ કોલને /proc/<PID>/limits ફાઇલ (આ ફક્ત લખી શકાય છે) મારફતે ચાલતી પ્રક્રિયાની મર્યાદાઓને ગતિશીલ રીતે બદલવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપવા ઉમેરી દેવામાં આવ્યુ છે.

VLAN આધાર pktgen માં ઉમેરાયેલ છે
VLAN આધાર pktgen મોડ્યુલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. pktgen મોડ્યુલ 802.1Q ટેગ થયેલ ફ્રેમને ઉત્પન્ન કરવા માટે હવે સક્ષમ છે.

/proc/<PID>/ માં પ્રવેશને મર્યાદિત કરી રહ્યા છે
hidepid= અને gid= માઉન્ટ વિકલ્પો /proc/<PID>/ ડિરેક્ટરીઓમાં વપરાશને પ્રતિબંધ કરવા પરવાનગી આપવા માટે procfs માં ઉમેરી દેવામાં આવ્યુ છે.

DSCP ક્ષેત્ર મૅન્ગલીંગ
Red Hat Enterprise Linux 5.9 માં, netfilter મોડ્યુલ હવે DSCP ક્ષેત્રનાં મૅન્ગલીંગને આધાર આપે છે.

પ્રકરણ 3. ઉપકરણ ડ્રાઇવરો

3.1. સંગ્રહ ડ્રાઇવરો

  • mptfusion ડ્રાઇવરને આવૃત્તિ 3.04.20 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે નીચેની ઉપકરણ ID ને ઉમેરે છે: SAS1068_820XELP.
  • QLogic Fibre-Channel HBAs માટે qla2xxx ડ્રાઇવરને આવૃત્તિ 8.04.00.05.05.09-k માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • qla4xxx ડ્રાઇવરને આવૃત્તિ 5.02.04.05.05.09-d0 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Emulex ફાઇબર-ચેનલ યજમાન બસ ઍડપ્ટરો માટે lpfc ડ્રાઇવરને આવૃત્તિ 8.2.0.128.3p માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • ServerEngines BladeEngine 2 Open iSCSI ઉપકરણો માટે be2iscsi ડ્રાઇવરને આવૃત્તિ 4.2.162.0r માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Broadcom NetXtreme II iSCSI માટે bnx2i ડ્રાઇવરને આવૃત્તિ 2.7.2.2 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • બારકોડ BFA FC SCSI ડ્રાઇવર (bfa ડ્રાઇવર) એ હવેથી ટૅક્નોલોજી પ્રીવ્યુ ગણવામાં આવશે નહિ. Red Hat Enterprise Linux 5.9 માં, BFA ડ્રાઇવરનો પૂરેપૂરો આધાર છે. વધુમાં, બારકોડ bfa FC SCSI ડ્રાઇવર આવૃત્તિ 3.0.23.0 માં અપડેટ થયું હતુ કે જેમાં, બીજાની સાથે, નીચાના સુધારાઓનો સમાવેશ થાય છે:
    • ફાઇબર ચેનલ યજમાનમાંથી Loop Initialization Protocol (LIP) અદા કરવા માટે આધાર.
    • આદેશોને પસાર કરીને Extended Link Services (ELS) and Common Transport (CT) ફાઇબર-ચેનલ માટે આધાર.
    • ઉમેરાયેલ IOCTL ઇન્ટરફેસ.
  • bfa ફર્મવેરને આવૃત્તિ 3.0.23.0 માં સુધારી દેવામાં આવ્યુ હતુ.
  • mpt2sas ડ્રાઇવરને આવૃત્તિ 13.101.00.00 માં સુધારી દેવામાં આવ્યુ હતુ, કે જે NUMA I/O આધાર, ફાસ્ટ લોડ આધાર, અને સ્ટમરને લગતા બ્રાન્ડીંગ માટે આધારને ઉમેરે છે.
  • megaraid_sas ડ્રાઇવરને આવૃત્તિ 00.00.06.15-rh માં સુધારી દેવામાં આવી છે, કે જે Dell PowerEdge RAID નિયંત્રક (PERC) 9, LSI MegaRAID SAS 9360/9380 12GB/s નિયંત્રકો, અને ઘણાં MSI-X વેક્ટર અને ઘણાં જવાબ કતાર માટે આધારને ઉમેરે છે.
  • Broadcom NetXtreme II BCM5706/5708/5709 series PCI/PCI-X Gigabit Ethernet Network Interface Card (NIC) અને Broadcom NetXtreme II BCM57710/57711/57712/57800/57810/57840 series PCI-E 10 Gigabit Ethernet Network Interface Card માટે iscsiuio ડ્રાઇવરને આવૃત્તિ 0.7.4.3 માં સુધારી દેવામાં આવી છે, કે જે ઉન્નતિકરણો, VLAN અને રાઉટીંગ આધારને સમાવે છે.

3.2. નેટવર્ક ડ્રાઇવરો

  • ib_qib ઉપકરણ ડ્રાઇવર માટે આધારને Red Hat Enterprise Linux 5.9 સાથે મોકલેલ કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. QLogic's ib_ipath InfiniBand Host Channel Adapter (HCA) ઉપકરણ ડ્રાઇવરનું ib_qib ડ્રાઇવર સુધારેલ આવૃત્તિ છે અને SDR, DDR, અને QDR InfiniBand ઍડપ્ટરની તાજેતરની PCI Express QLE-series માટે આધારને પૂરુ પાડે છે.
  • Solarflare ડ્રાઇવરને (sfc) આવૃત્તિ 3.1 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે SFE4003 board અને TXC43128 PHY આધાર માટે આધારને ઉમેરે છે.
  • Broadcom 57710/57711/57712 ચીપ માટે આધારને સમાવવા માટે bnx2x ફર્મવેરને આવૃત્તિ 7.2.51 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • ચીપનાં Broadcom 578xx કુટુંબ માટે આધાર, iSCSI ઑફલોડ માટે આધાર, વધારાની PHYs માટે આધાર (EEE ને સમાવી રહ્યા છે), OEM-લગતા લક્ષણોને અને ભૂલોને અદા કરવાનું સમાવવા માટે bnx2x ડ્રાઇવરને આવૃત્તિ 1.72.51-0+ માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • bnx2 ડ્રાઇવરને આવૃત્તિ 2.2.1+ માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • cnic ડ્રાઇવર અને ફર્મવેરને FCoE પેરિટી ભૂલ સુધારો, સ્થિર આધાર, અને FCoE ક્ષમતા જાહેરખબરને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
  • નેટવર્ક ઉપકરણોનાં Chelsio T3 કુટુંબ માટે cxgb3 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Chelsio Terminator4 10G Unified Wire નેટવર્ક નિયંત્રકો માટે cxgb4 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે Chelsio T480-CR અને T440-LP-CR ઍડપ્ટરો માટે આધારને ઉમેરે છે.
  • cxgb4 ફર્મવેરને અપસ્ટ્રીમ આવૃત્તિ 1.4.23.0 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • iw_cxgb3 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
  • iw_cxgb4 ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
  • cxgb4i, cxgb3i, અને libcxgbi ડ્રાઇવરોને સુધારી દેવામાં આવ્યા છે.
  • netxen_nic ડ્રાઇવરને આવૃત્તિ 4.0.79 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે Minidump આધારને સમાવે છે.
  • Broadcom Tigon3 ઇથરનેટ ઉપકરણો માટે tg3 ડ્રાઇવરને આવૃત્તિ 3.123 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Intel 10 Gigabit PCI એક્સપ્રેસ નેટવર્ક ઉપકરણો માટે ixgbe ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે નીચેનાં ઉન્નતીકરણોને ઉમેરે છે:
    • Intel Ethernet 82599 10 Gigabit ઇથરનેટ નિયંત્રકો માટે આધાર.
    • Quad Port 10 Gigabit ઇથરનેટ ઍડપ્ટર માટે આધાર Intel Ethernet 82599 10 Gigabit ઇથરનેટ નિયંત્રકો પર આધારિત છે.
    • બિનચકાસેલ અને અસુરક્ષિત ઉન્નત નાનાં ફોર્મ-ફેક્ટર પ્લગેબલ (SFP+) મોડ્યુલોને પરવાનગી આપવા માટે ઉમેરાયેલ મોડ્યુલ પરિમાણ (allow_unsupported_sfp).
  • તાજેતરનું હાર્ડવેર આધાર, ઉન્નતિકરણો, અને ભૂલ સુધારાને સમાવવા માટે ixgbevf ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે. વધુમાં, 100MB કડી ઝડપને ઓળખવા માટે આધારને ઉમેરી દેવામાં આવ્યુ છે.
  • igbvf ડ્રાઇવરને અપસ્ટ્રીમ આવૃત્તિ 2.0.1-k-1 માં સુધારી દેવામાં આવી છે.
  • Intel Gigabit ઇથરનેટ ઍડપ્ટરો માટે igb ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે Intel Ethernet Network Connection I210 અને Intel Ethernet Network Connection I211 માટે આધારને ઉમેરે છે.
  • Intel 82563/6/7, 82571/2/3/4/7/8/9, અને નિયંત્રકોનાં 82583 PCI-E કુટુંબ માટે e1000e ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે Intel Ethernet Network Connection I217-LM માટે આધારને સમાવે છે.
  • bna ડ્રાઇવર હવેથી ટૅક્નોલોજી પ્રીવ્યુ ગણવામાં આવશે નહિ. Red Hat Enterprise Linux 5.9 માં, BNA ડ્રાઇવરનો પૂરેપૂરો આધાર છે. વધુમાં, BNA ડ્રાઇવર અને ફર્મવેર આવૃત્તિ 3.0.23.0 માં સુધારાઇ ગયા છે.
  • qlge ડ્રાઇવરને આવૃત્તિ 1.00.00.30 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • HP NC-Series QLogic 10 Gigabit સર્વર ઍડપ્ટરો માટે qlcnic ડ્રાઇવરને આવૃત્તિ 5.0.29 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • ServerEngines BladeEngine2 10Gbps નેટવર્ક ઉપકરણો માટે be2net ડ્રાઇવરને આવૃત્તિ 4.2.116r માં સુધારી દેવામાં આવી છે.
  • Cisco 10G ઇથરનેટ ઉપકરણો માટે enic ડ્રાઇવરને આવૃત્તિ 2.1.1.35+ માં સુધારી દેવામાં આવી છે.

3.3. વિવિધ ડ્રાઇવરો

  • mlx4 ib અને net ડ્રાઇવરો તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યા છે. વધુમાં, mlx4 ડ્રાઇવરમાં EEH ભૂલ શોધ માટે આધારને ઉમેરી દેવામાં આવ્યુ છે.
  • mlx4_en ડ્રાઇવરને આવૃત્તિ 1.5.3 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • mlx4_core ડ્રાઇવરને આવૃત્તિ 1.0-ofed1.5.4 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • નવાં ચીપસેટ અને HDA ઑડિયો કોડેક માટે આધારને સુધારવા અથવા સક્રિય કરવા માટે ALSA HDA ઑડિયો ડ્રાઇવરને સુધારી દેવમાં આવ્યુ છે.
  • IPMI ડ્રાઇવરને તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.

પ્રકરણ 4. ફાઇલ સિસ્ટમ અને સંગ્રહ સંચાલન

dmraid માટે FIPS સ્થિતિ આધાર
Red Hat Enterprise Linux 5.9 dmraid રુટ ઉપકરણો સાથે FIPS સ્થિતિની મદદથી આધારને ઉમેરે છે. dmraid ઉપકરણ હવે FIPS checksum પહેલાં હવે સક્રિય થયેલ છે FIPS checksum ને ચકાસતા પહેલાં.

પ્રકરણ 5. ઉમેદવારી સંચાલન

RHN ક્લાસિકમાંથી ઉમેદવારી એસેટ સંચાલકમાં સ્થળાંતર
Red Hat Enterprise Linux 5.9 માં, વપરાશકર્તાઓને RHN ક્લાસિકમાંથી Red Hat Subscription Asset Manager (SAM) માં સ્થળાંતર કરવાનું સક્ષમ છે. SAM એ ક્લાયન્ટ મશીનો પર ઉમેદવારી જાણકારી અને સોફ્ટવેર સુધારા માટે પ્રોક્સી તરીકે વર્તે છે. સ્થળાંતર પ્રક્રિયા પર વધારે જાણકારી માટે, ઉમેદવારી સંચાલન માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

બહારનાં સર્વરો વિરુદ્દ રજીસ્ટર કરી રહ્યા છે
સિસ્ટમનાં રજીસ્ટ્રેશન દરમ્યાન દૂરસ્થ સર્વરની પસંદગી માટે આધાર હવે ઉમેદવારી સંચાકમાં આધારભૂત છે. ઉમેદવારી સંચાલક વપરાશકર્તા ઇન્ટરફેસ તેની વિરુદ્દ રજીસ્ટર કરવા માટે સર્વરનાં URL ને પસંદ કરવા માટે વિકલ્પ પૂરો પાડે છે, પોર્ટ અને ઉપસર્ગ સાથે મળીને, રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન. વધુમાં, જ્યારે આદેશ વાક્ય પર રજીસ્ટર કરી રહ્યા હોય ત્યારે, --serverurl એ તેની વિરુદ્દ રજીસ્ટર કરવા માટે સર્વરને સ્પષ્ટ કરવા વાપરી શકાય છે. આ લક્ષણ વિશે વધારે જાણકારી માટે, ઉમેદવારી સંચાલન માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

Firstboot સિસ્ટમ રજીસ્ટ્રેશન
Red Hat Enterprise Linux 5.9 માં, firstboot સિસ્ટમ રજીસ્ટ્રેશન દરમ્યાન, Red Hat ઉમેદવારી સંચાલનમાં રજીસ્ટર કરવાનું હવે મૂળભૂત વિકલ્પ છે.

ઉમેદવારી સંચાલક gpgcheck વર્ણતૂક
ઉમેદવારી સંચાલક કોઇપણ રિપોઝીટરી કે જે તે સંચાલિત કરે છે તેની માટે હવે now gpgcheck નિષ્ક્રિય કરે છે કે જેમની પાસે ખાલી gpgkey છે. રિપોઝીટરીને પુન:સક્રિય કરવા માટે, GPG કીઓને અપલોડ કરો, અને ખાતરી કરો કે યોગ્ય URL એ તમારી વૈવિધ્ય સમાવિષ્ટ વ્યાખ્યામાં ઉમેરાયેલ છે.

સર્વર તરફનું કાઢી નાંખે છે
સિસ્ટમ રૂપરેખાઓ હવે રજીસ્ટર થયેલ નથી જ્યારે તેઓ કસ્ટમર પોર્ટલમાંથી કાઢી નાંખેલ હોય તેથી તેઓ પ્રમાણપત્ર-આધારિત RHN માં લાંબો સમય ચકાસતુ નથી.

પસંદ થયેલ સેવા સ્તરો
ઉમેદવારી સંચાલક હવે પસંદ થયેલ સેવા સ્તર સાથે મશીનને સાંકળવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે કે જે સ્વયં ઉમેદવારી અને હીલીંગ લૉજીક પર અસર કરે છે. સેવા સ્તરો પર વધારે જાણકારી માટે, ઉમેદવારી સંચાલન માર્ગદર્શિકા નો સંદર્ભ લો.

ખાસ ગૌણ પ્રકાશનો માટે સુધારાને મર્યાદિત કરી રહ્યા છે
ઉમેદવારી સંચાલક હવે ખાસ પ્રકાશનને પસંદ કરવા માટે વપરાશકર્તાને પરવાનગી આપે છે (ઉદાહરણ તરીકે, Red Hat Enterprise Linux 5.8), કે જે તે પ્રકાશનમાં મશીનને તાળુ મારશે. આ સુધારા પહેલાં, ઘટનામાં પેકેજ સુધારાને મર્યાદિત કરવાનો કોઇ રસ્તો ન હતો નવાં પેકેજો તાજેતરના ગૌણ પ્રકાશનનાં ભાગ તરીકે ઉપલબ્ધ બનશે (ઉદાહરણ તરીકે, Red Hat Enterprise Linux 5.9).

GUI માં ઉપયોગિતા ફેરફારો
ઉમેદવારી સંચાલક ગ્રાફિકલ વપરાશકર્તા ઇન્ટરફેસને ગ્રાહક પ્રતિસાદ પર આધારિત વિવિધ ફેરફારો સાથે ઉન્નત કરી દેવામાં આવ્યુ છે.

પ્રકરણ 6. સુરક્ષા અને સત્તાધિકરણ

pam_cracklib માટે વધારાની પાસવર્ડ ચકાસણી
Red Hat Enterprise Linux 5.9 એ pam_cracklib મોડ્યુલમાં maxclassrepeat અનેgecoscheck વિકલ્પો માટે બેકપોર્ટ થયેલ આધારને ઉમેરે છે. આ વિકલ્પો વપરાશકર્તા દ્દારા દાખલ થયેલ નવાં પાસવર્ડનાં ગુણધર્મોને ચકાસવા વપરાય છે અને તેને કાઢો જો તે ચોક્કસ મર્યાદાઓ સાથે મળતુ ન હોય તો. maxclassrepeat વિકલ્પ એજ વર્ગ (નાનાં અક્ષર, મોટા અક્ષર, આંકડા, અને બીજા અક્ષરો) ની સંખ્યાને મર્યાદિત કરે છે. gecoscheck વિકલ્પ ચકાસે છે કે શું વપરાશકર્તાની /etc/passwd નોંધણીમાં GECOS ક્ષેત્રમાંથી નવો દાખલ થયેલ પાસવર્ડ શબ્દો (જગ્યાથી અલગ થયેલ શબ્દમાળા) ને સમાવે છે કે જે પાસવર્ડને દાખલ કરી રહ્યુ છે, pam_cracklib(8) મુખ્ય પાનાંનો સંદર્ભ લો.

M2Crypto માટે IPv6 આધાર
m2crypto પેકેજ, કે જે લાઇબ્રેરીને પૂરુ પાડે છે કે જે Python સ્ક્રિપ્ટમાંથી OpenSSL વિધેયોને કોલ કરવા માટે કાર્યક્રમોને પરવાનગી આપે છે, બંને IPv4 અને IPv6 સાથે કામ કરવા માટે HTTPS અમલીકરણને બદલવા માટે સુધારી દેવામાં આવ્યુ છે. વધુમાં, M2Crypto.SSL.Connection ઑબ્જેક્ટને હવે IPv6 સોકેટને બનાવવા માટે સૂચિત કરી શકાય છે.

sudoers નોંધણીઓનાં લુકઅપમાં સત્તાધિકરણને બંધબેસે તે રીતે વર્તે છે
sudo ઉપયોગિતા એ sudoers નોંધણીઓ માટે /etc/nsswitch.conf ફાઇલને સંપર્ક કરવા માટે સક્ષમ છે અને ફાઇલો અથવા LDAP માં તેઓને જુઓ. પહેલાં, જ્યારે sudoers નોંધણીઓના પ્રથમ ડેટાબેઝમાં સરખામણી મળી હતી, ક્રિયાને જોવાનું હજુ બીજા ડેટાબેઝોમાં ચાલુ છે (ફાઇલોને સમાવી રહ્યા છે). Red Hat Enterprise Linux 5.9 માં, વિકલ્પ /etc/nsswitch.conf ફાઇલમાં ઉમેરાયેલ હતુ કે જે ડેટાબેઝને સ્પષ્ટ કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે કે જે sudoers નોંધણીની સરખામણી પૂરતી છે. આ કોઇપણ બીજા ડેટાબેઝો વિશે પ્રશ્ર્ન કરવા માટે જરૂરિયાતોને કાઢે છે; છતાં, વિશાળ પર્યાવરણમાં sudoers નોંધણીનાં પ્રભાવને સુધારી રહ્યા છે. આ વર્ણતૂક મૂળભૂત રીતે સક્રિય થયેલ નથી અને ડેટાબેઝને પસંદ કર્યા પછી [SUCCESS=return] શબ્દમાળાને ઉમેરીને રૂપરેખાંકિત કરવુ જ જોઇએ. જ્યારે ડેટાબેઝમાં સરખામણી મળે છે કે જે આ શબ્દમાળાને સીધુ જ આગળ કરે છે, બીજા ડેટાબેઝો માટે પ્રશ્ર્ન થયેલ છે.

પ્રકરણ 7. કમ્પાઇલર અને સાધનો

SystemTap
SystemTap એ એક ટ્રેસિંગ અને પ્રોબિંગ સાધન છે કે જે વિગતમાં ઓપરેટીંગ સિસ્ટમ (ખાસ કરીને, કર્નલ) ની પ્રવૃત્તિઓનો અભ્યાસ અને મોનિટર કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. તે netstat, ps, top, અને iostat નાં જેવા સાધનોના આઉટપુટ જેવી જ જાણકારી પૂરી પાડે છે; છતાંપણ, SystemTap સંગ્રહ થયેલ જાણકારી માટે વધારે વિકલ્પોને વધારે ફિલ્ટર અને પૃથ્થકરણ પૂરુ પાડવા માટે રચેલ છે.

Red Hat Enterprise Linux 5.9 માં SystemTap એ આવૃત્તિ 1.8 માં સુધારી દેવામાં આવ્યુ છે, નીચેનાં લક્ષણો અને ઉન્નતિકરણોને પૂરા પાડી રહ્યા છે:
  • SystemTap રનટાઇમ (staprun) હવે સ્ક્રીપ્ટમાંથી ઓછુ થ્રુપુટ આઉટપુટને પોલ કરવા વારંવાર ઓછુ વેકઅપને પરવાનગી આપવા માટે -T ટાઇમઆઉટ વિકલ્પને સ્વીકીરે છે.
  • જ્યારે SystemTap દ્દારા બોલાવાયેલ છે, kbuild $PATH પર્યાવરણને હવે સાફ કરેલ છે.
  • printf બંધારણો હવે છાપી ન શકાય તેવા અક્ષરોને બાદ કરતા %#c નિયંત્રણ પરિમાણોને વાપરવા સક્ષમ છે.
  • પ્રેટી-પ્રિન્ટેડ બીટ ક્ષેત્રો હવે પૂર્ણાંકને વાપરે છે; છાપવા માટે અક્ષરો હવે છોડેલ બંધારણને વાપરે છે.
  • SystemTap કમ્પાઇલ-સર્વર અને ક્લાયન્ટ હવે IPv6 નેટવર્કોને આધાર આપે છે.
  • SystemTap મોડ્યુલો હવે નાનાં છે અને ઝડપી કમ્પાઇલ થાય છે. મોડ્યુલની ડિબગ જાણકારી હવે મૂળભૂત રીતે સંકોચયેલ છે.
  • @var બંધારણ હવે uprobe અને kprobe સંચાલકોમાં DWARF ચલોને વાપરવા માટે વૈકલ્પિક ભાષા બંધારણ છે (પ્રક્રિયા, કર્નલ, મોડ્યુલ).
  • SystemTap સ્ક્રિપ્ટ અનુવાદક ડ્રાઇવર (stap) હવે નીચેનાં મર્યાદિત વિકલ્પોને પૂરુ પાડે છે:
    --rlimit-as=NUM
    --rlimit-cpu=NUM
    --rlimit-nproc=NUM
    --rlimit-stack=NUM
    --rlimit-fsize=NUM
    
  • SystemTap કમ્પાઇલ-સર્વર હવે ઘણાં સહવર્તી જોડાણોને આધાર આપે છે.
  • નીચેનું tapset વિધેય 1.8 પ્રકાશનમાં અપ્રચલિત થયેલ છે અને 1.9 પ્રકાશનમાં દૂર થયેલ હશે:
    daddr_to_string()
    
  • SystemTap હવે ટૅપસેટ દ્દારા સમાવેલ C હેડર સાથે અથડામણને અવગણવા માટે સ્થાનિક ચલોને છિન્નભિન્ન કરે છે.
  • ઍમ્બેડેડ-C વિધેયોમાં, નવી વ્યાખ્યાયિત થયેલ મેક્રો STAP_ARG_* ને THIS->* નૉટેશનને બદલે વાપરવી જોઇએ.

પ્રકરણ 8. ક્લસ્ટરીંગ

IBM iPDU ફૅન્સ ઉપકરણ માટે આધાર
Red Hat Enterprise Linux 5.9 એ IBM iPDU ફૅન્સ ઉપકરણ માટે આધારને ઉમેરે છે. આ ફૅન્સ ઉપકરણનાં પરિમાણો પર વધારે જાણકારી માટે, ક્લસ્ટર સંચાલન માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

DLM હૅશ કોષ્ટક માપ ટ્યુનિંગ
Distributed Lock Manager (DLM) હવે /etc/sysconfig/cman ફાઇલમાંથી DLM હૅશ કોષ્ટક માપોનાં ટ્યુનીંગને પરવાનગી આપે છે. નીચેનાં પરિમાણો /etc/sysconfig/cman ફાઇલમાં સુયોજિત કરી શકાય છે:
DLM_LKBTBL_SIZE=<size_of_table>
DLM_RSBTBL_SIZE=<size_of_table>
DLM_DIRTBL_SIZE=<size_of_table>

કે જે નીચેની ફાઇલોમાં કિંમતોને બદલો છે:
/sys/kernel/config/dlm/cluster/lkbtbl_size
/sys/kernel/config/dlm/cluster/rsbtbl_size
/sys/kernel/config/dlm/cluster/dirtbl_size

પ્રકરણ 9. વર્ચ્યુઅલાઇઝેશન

Microsoft Hyper-V ડ્રાઇવરોનો સમાવેશ અને મહેમાન સ્થાપન આધાર
એકત્રિત થયેલ Red Hat Enterprise Linux મહેમાન સ્થાપન, અને Microsoft Hyper-V પર Red Hat Enterprise Linux 5.9 માં Hyper-V પૅરા-વર્ચ્યુઅલાઇઝ થયેલ ઉપકરણ આધાર Microsoft Hyper-V હાઇપરવિઝરનાં ટોચે મહેમાન તરીકે Red Hat Enterprise Linux 5.9 ને ચલાવવા વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. નીચેનાં Hyper-V ડ્રાઇવરો અને ઘડિયાળ સ્ત્રોતને Red Hat Enterprise Linux 5.9 સાથે મોકલેલ કર્નલમાં ઉમેરી દેવામાં આવ્યુ છે:
  • નેટવર્ક ડ્રાઇવર (hv_netvsc)
  • સંગ્રહ ડ્રાઇવર (hv_storvsc)
  • HID-compliant માઉસ ડ્રાઇવર (hid_hyperv)
  • VMbus ડ્રાઇવર (hv_vmbus)
  • util ડ્રાઇવર (hv_util)
  • ઘડિયાળ સ્ત્રોત (i386: hyperv_clocksource, AMD64/Intel 64: HYPER-V timer)

Red Hat Enterprise Linux 5.9 પણ મહેમાન Hyper-V Key-Value Pair (KVP) ડિમન (hypervkvpd ને સમાવે છે કે જે મૂળભૂત જાણકારીને પસાર કરે છે, જેમ કે મહેમાન IP, FQDN, OS નામ, અને OS પ્રકાશન નંબર, VMbus મારફતે યજમાન માટે.

પ્રકરણ 10. સામાન્ય સુધારાઓ

સુધારેલ samba3x પેકેજો
Red Hat Enterprise Linux 5.9 એ પુન:આધારિત samba3x પેકેજને સમાવે છે કે જે ઘણાં ભૂલ સુધારા અને ઉન્નત્તિકરણોનો પરિચય આપે છે, મહત્વનું એ છે કે SMB2 પ્રોટોકોલ માટે આધાર ઉમેરાયેલ છે. SMB2 આધારને /etc/samba/smb.conf ફાઇલનાં [global] વિભાગમાં નીચેનાં પરિમાણો સાથે સક્રિય કરી શકાય છે:
max protocol = SMB2

ચેતવણી

સુધારેલ samba3x પેકેજો પણ જે રીતે ID મેપીંગ રૂપરેખાંકિત થાય છે તે પ્રમાણે બદલે છે. વપરાશકર્તાઓ તેની હાલની સામ્બા રૂપરેખાંકન ફાઇલોને બદલવા માટે સલાહ આપે છે. વધારે જાણકારી માટે, Release Notes for Samba 3.6.0 નો સંદર્ભ લો.

OpenJDK 7
OpenJDK 6 vs વૈકલ્પિક તરીકે લઇને OpenJDK 7 માટે Red Hat Enterprise Linux 5.9 સંપૂર્ણ આધારને સમાવે છે. java-1.7.0-openjdk પેકેજો OpenJDK 7 Java Runtime Environment અને OpenJDK 7 Java સોફ્ટવેર ડેવલપમેન્ટ કીટને પૂરુ પાડે છે. OpenJDK 7 એ ગતિશીલ રીતે ટાઇપ થયેલ ભાષાઓનો આધાર આપવા માટે ઍક્સટેન્શનને સમાવે છે કે જે JVM પર ચલાવી શકાય છે, ક્લાસ લોડર ઉન્નતિકરણો, Unicode 6.0 માટે આધાર, અને સુધારેલ I/O અને નેટવર્કીંગ APIs. OpenJDK 7 પણ Red Hat Enterprise Linux 6 માં ઉપલબ્ધ છે.

નવાં Java 7 પેકેજો
java-1.7.0-ibm અને java-1.7.0-oracle પેકેજો હવે Red Hat Enterprise Linux 5.9 માં ઉપલબ્ધ છે.

નવું libitm પેકેજ
libitm GNU ટ્રાન્ઝેક્શનલ મેમરી લાઇબ્રેરીને સમાવે છે, કે જે ઘણાં થ્રેડ દ્દારા વહેંચાયેલ મેમરી માટે પ્રવેશનાં સુમેળને સક્રિય કરવા માટે પ્રક્રિયાની મેમરીનાં પ્રવેશ માટે આધારને પૂરુ પાડે છે.

Rsyslog ને મુખ્ય આવૃત્તિ 5 માં સુધારેલ છે
Red Hat Enterprise Linux 5.9 એ નવાં rsyslog5 પેકેજને સમાવે છે કે જે મુખ્ય આવૃત્તિ 5 માં rsyslog સુધારે છે.

મહત્વનું

rsyslog5 પેકેજ એ હાલનાં rsyslog પેકેજને અલગ કરે છે કે જે Red Hat Enterprise Linux 5 માં rsyslog ની મુખ્ય આવૃત્તિને પૂરુ પાડે છે. rsyslog5 પેકેજને સ્થાપિત કરવા ક્રમમાં, rsyslog પેકેજને પહેલાં બિનસ્થાપિત કરવુ જ જોઇએ.

મુખ્ય આવૃત્તિ 5 માં rsyslog નો સુધારો વિવિધ ઉન્નતિકરણો અને ઘણાં ભૂલ સુધારાનો પરિચય આપે છે. નીચેનાં મોટાભાગનાં મહત્વનાં ફેરફારો છે:
  • $HUPisRestart ડિરેક્ટવીને દૂર કરી દેવામાં આવી છે અને લાંબા સમય સુધી આધાર આપતુ નથી. Restart-type HUP પ્રક્રિયા લાંબા સમય સુધી ઉપલબ્ધ નથી. હવે, જ્યારે SIGHUP સંકેત મળેલ છે, આઉટપુટ (મોટાભાગની સ્થિતિઓમાં લૉગ ફાઇલો) ફક્ત લૉગ ફેરવવાનું આધાર આપવા માટે પુન:ખોલેલ છે.
  • સ્પુલ ફાઇલોનુ બંધારણ (ઉદાહરણ તરીકે, ડિસ્ક-મદદ થયેલ કતારો) બદલાઇ ગઇ છે. નવાં બંધારણમાં બદલવાથી, સ્પુલ ફાઇલો નીકળી જાય છે, ઉદાહરણ તરીકે, rsyslogd ને બંધ કરવાથી. પછી , Rsyslog સુધારા સાથે આગળ વધો, અને ફરી rsyslogd શરૂ કરો. એકવાર સુધારેલ હોય તો, નવા બંધારણને આપમેળે ઉપયોગમાં લેવાય છે.
  • જ્યારે rsyslogd ડિમન એ ડિબગ સ્થિતિમાં ચાલી રહ્યુ હતુ (-d વિકલ્પને વાપરી રહ્યા છે), તે આગળ ચાલી રહ્યુ હતુ. આને સુધારી દેવામાં આવ્યુ છે અને ડિમન હવે ફોર્ક્ડ છે અને પાછળનાં ભાગમાં ચાલે છે, ઇચ્છિત છે. નોંધો કે -n વિકલ્પ પાશ્ર્વભાગમાં આપમેળે શરૂ કરવાથી rsyslogd ને અટકાવવા વાપરી શકાય છે.

Rsyslog ની આ આવૃત્તિમાં પરિચય થયેલ ફેરફારો પર વધારે જાણકારી માટે, http://www.rsyslog.com/doc/v5compatibility.html નો સંદર્ભ લો.

પુનરાવર્તન ઇતિહાસ

પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 1-0.2.3Tue Dec 11 2012Ankitkumar Patel
Updated translation messages
પુનરાવર્તન 1-0.2.2Tue Dec 11 2012Sweta Kothari
Initial Build for RHEL5.9 Release Notes in Gujarati Language
પુનરાવર્તન 1-0.2.1Tue Dec 11 2012Chester Cheng
Translation files synchronised with XML sources 1-0.2
પુનરાવર્તન 1-0.2Tue Dec 11 2012માર્ટિન Prpič
Red Hat Enterprise Linux 5.9 પ્રકાશન નોંધોનું પ્રકાશન
પુનરાવર્તન 1-0.1Mon Sep 24 2012Martin Prpič
Translation files synchronised with XML sources 1-0
પુનરાવર્તન 1-0Thu Sep 20 2012માર્ટિન Prpič
Red Hat Enterprise Linux 5.9 બીટા પ્રકાશન નોંધોનું પ્રકાશન